ગુજરાત પોલીસ ભરતી 2023 : ૯૦૦૦ થી વધુ LRD અને નવા PSI ની થશે ભરતી

Gujarat Police Recruitment 2023 | LRD Bharti 2023 : ગુજરાત પોલીસ ભરતીને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી 2023 : ૯૦૦૦ થી વધુ LRD અને નવા PSI ની થશે ભરતી

ગુજરાત પોલીસ ભરતી 2023 : ૯૦૦૦ થી વધુ LRD અને નવા PSI ની થશે ભરતી

નવા PSI ની અને 9 હજાર LRDની થશે ભરતી

Gujarat Police Recruitment 2023 | LRD Bharti 2023 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ચૂંટણીપંચ થોડા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. આ દરમિયાન કરાઇ પોલીસ એકેડેમીમાં (Gujarat Police Academy, Karai, Gandhinagar) એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ ભરતીમાં સામેલ થવા માંગતા ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર માનવમાં આવે છે. આપને જણાવવી દઈએ કે પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ગુજરાત પોલીસ ભરતીને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી વર્ષમાં ગુજરાત પોલીસ નવા PSI ની અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.

આ સાથે સરકારે 1382 PSIની ભરતી કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે 1382 PSIની ભરતીનું પરિણામ પીએસઆઈની ભરતી બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. PSIની ભરતીના પરિણામની જાહેતની માહિતી PSI વિકાસ સહાય દ્વારા ટ્ટિટ કરી આપવામાં આવી હતી.

Harsh Sanghavi Official TwitClick Here

9 હજાર LRDની ભરતી ક્યારે કરવામાં આવશે?
આગામી વર્ષ 2023 માં આ LRD ભરતી કરવામાં આવશે.

LRDની ભરતી કોને જાહેર કરી છે?
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.

Updated: October 29, 2022 — 4:55 pm